- 1). શરીરના કોઈપણ અંગો પર થયેલ ઈજાઓ માટે ૨૪ કલાક ચાલતુ ટ્રોમા સેન્ટર અકસ્માત કેસની સારવાર માટે આધુનિક સાધનોથી સજ્જ ઓર્થોપેડીક સર્જન અને જનરલ સર્જન
- 2). વધુ સારી સારવાર માટે પ્લાસ્ટીક અને ન્યુરોસર્જન ટીમનો બેક અપ
- 3). અધતન હાઈ ફ્રીક્વન્સી IITV ની મદદ વડે નાનો ટીરો આવે તે રીતે ઓપરેશન કરવામાં આવે છે.
- 4). દર્દીને ઓપરેશન બાદ ઇન્ફેક્શન ન લાગે તે માટે ખાસ તકેદારી રાખીને બનાવેલુ ઓપરેશન થીયેટર.