- 1). અતિ આધુનિક સાધનોથી સજ્જ મોડુયલર ઓપરેશન થીયેટર
- 2). અતિ અનુભવી અને સિનિયર ડૉકટર ની ટીમ
- 3). અતિ ગંભીર બીમારી અને જોખમી ઓપરેશન માટે I.C.C.U. ની સુવિધા
- 4). અતિ ગંભીર દર્દીઓ અને જોખમી ઓપરેશન માટે ડૉકટરની સુવિધા સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટર ની સુવિધા
- 5). Endoscopy & Colonoscopy ની સુવિધા
- 6). તમામ પ્રકારના દુરબીન વડે થતા (નાનો ચીરો કરીને) ઓપરેશનની સુવિધા